Total Visitor: 1,147,109
Added Words: 1,096
Word
ઑનર કીલિંગ
Meaning
પરિવારની પ્રતિષ્ઠા કે ઇજ્જત સાચવવા પરિવારના સદસ્યની હત્યા. ગુજરાતી વર્તમાનપત્રો – પ્રિંટ મીડિયામાં ઑનર કીલિંગ શબ્દ વારંવાર વપરાવા લાગ્યો છે
Example
પ્રથમદર્શી રિપોર્ટમાં પોલિસને આ ઑનર કીલિંગનો કેસ જણાયો છે.
Author
Harish Dave
Date
11-07-2016