Word Details
Word
               ફૉરમ / ફૉઅરમ
		               
               Meaning
               ચર્ચા કરવા માટેની જગ્યા, નેટ પર ચર્ચા કરવા માટેની જગ્યા- સાઇટ કે પેજ
            Example
                   આપ સૌ આ સાઇટની વિશેષ ઉપયોગિતા માટે આ સાઇટના ફૉરમમાં ચર્ચા કરી શકો છો. 
                Author
               Harish Dave
            Date
               22-07-2016
               
            


