Word Details
Word
               ઇક્યુ
		               
               Meaning
               ઇમોશનલ ક્વોશન્ટ, લાગણી/ લાગણી પરના નિયંત્રણ માપવાનો એક આંક 
            Example
                   બિઝનેસમાં સફળ થવા ઊંચા આઇક્યુ સાથે ઊંચો ઇક્યુ હોય તો સારું રહે.
                Author
               Harish Dave
            Date
               22-07-2016
               
            


