Word Details
Word
               રિક્ટર સ્કેલ
		               
               Meaning
               ભૂકંપ(ધરતીકંપ)ની તીવ્રતા માપવા માટેનો એકમ
            Example
                   ૨૬મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૭ હતી
                Author
               Akif Vohra
            Date
               01-11-2009
               
            


