Total Visitor: 1,219,970
Added Words: 1,096
Word
કોલસેન્ટર
Meaning
ફોન દ્વારા વેપાર અને માહિતી પ્રસાર કરનાર પ્રતિનિધિઓનું કાર્ય સ્થળ
Example
આપણા મોબાઇલ,નેટ, બૅંક ...વગેરેને લગતા પ્રશ્નોનું સમાધાન કોલસેન્ટરમાં કાર્ય કરતા પ્રતિનિધિઓ આપે છે
Author
Dhaval Navaneet
Date
01-11-2009