Word Details
Word
એએમટીએસ
Meaning
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા માર્ગ પરિવહન માટે ચલાવવામાં આવતી બસ સેવાનું નામ
Example
એએમટીએસની બસો તો અમદાવાદની જીવાદોરી સમાન છે
Author
Akif Vohra
Date
02-11-2009