Total Visitor: 1,225,141
Added Words: 1,096
Word
ઓપરેટિંગ સિસ્ટમ
Meaning
કમ્પ્યૂટર અને તેના સિદ્ધાંત પર આધારિત સાધનોને કાર્યકારી કરવા માટેની પાયાની સૂચનાઓ ધરાવતી પદ્ધતિ
Example
વિન્ડોઝ, લિનક્સ, યુનિકસ વિ. ઓપરેટિંગ સિસ્ટમ
Author
Suresh Jani
Date
03-11-2009