Total Visitor: 1,229,791
Added Words: 1,096
Word
એફ.આઇ.આર.
Meaning
પોલિસ અધિકારીને કોઈપણ અનિચ્છનીય બનાવ જેવા કે ચોરી, લૂંટફાટ, ખૂન વગેરે વગેરે જેવાની માહિતી આપી તપાસ માટે ફરિયાદ લખાવવી તેને એફઆઇઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહે છે (પ્રાથમિક માહિતીનો અહેવાલ)
Author
Dhaval Navaneet
Date
06-11-2009