| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 1 |  | -નો સમાવેશ કરવો, વ્યવસ્થિત ગોઠવવું | Dhiren Panchal | 04-11-2009 | 
               
                  | 2 |  | માસિક હપ્તો | Dhiren Panchal | 04-11-2009 | 
               
                  | 3 |  | કાર્યક્રમ, ઘટના | Dhiren Panchal | 04-11-2009 | 
               
                  | 4 |  | સ્ત્રી-પુરુષના જાતિભેદ સંદર્ભે વપરાતો શબ્દ | Dhiren Panchal | 04-11-2009 | 
               
                  | 5 |  | સ્વૈચ્છિક સંસ્થા, બિનસરકારી સંસ્થા | Dhiren Panchal | 09-11-2009 | 
               
                  | 6 |  | દાન કે સખાવત મેળવવા માટે કરવામાં આવતો કાર્યક્રમ | Dhiren Panchal | 09-11-2009 | 
               
                  | 7 |  | જેના પર ગુનો કર્યો હોવાની શંકા હોય તેવી શંકાસ્પદ વ્યક્તિને રસાયણ આપીને અર્ધ-નિંદ્રાવસ્થામાં સત્ય બહાર લાવવાના હેતુસર કરવામાં આવતી કાયદેસરની પૂછપરછ | Dhiren Panchal | 10-11-2009 | 
               
                  | 8 |  | સમયપત્રક, માળખું, કાર્ય આયોજન | Dhiren Panchal | 17-11-2009 | 
               
                  | 9 |  | બાળકને પહેરાવામાં આવતું પ્લાસ્ટિકનું બાળોતિયું | Dhiren Panchal | 17-11-2009 | 
               
                  | 10 |  | સ્નેહ-સંમેલન, મેળાવડો | Dhiren Panchal | 17-11-2009 | 
               
                  | 11 |  | અનુભૂતિ | Dhiren Panchal | 08-12-2009 | 
               
                  | 12 |  | આગળ નીકળી જવું | Dhiren Panchal | 08-12-2009 | 
               
                  | 13 |  | જોડાણ, બીડાણ | Dhiren Panchal | 08-12-2009 | 
               
                  | 14 |  | ઝગમગાટવાળું, રંગબેરંગી | Dhiren Panchal | 09-12-2009 | 
               
                  | 15 |  | પોતાનો ધર્મ છોડીને બીજો ધર્મનો સ્વીકાર કરવો કે અન્ય ધર્મ અપનાવવો | Dhiren Panchal | 14-12-2009 | 
               
                  | 16 |  | વહેંચણી, વિતરણ, ફાળવણી | Dhiren Panchal | 14-12-2009 | 
               
                  | 17 |  | વાનગીમાં રહેલો પ્રવાહી પદાર્થ, રસો | Dhiren Panchal | 15-12-2009 | 
               
                  | 18 |  | માપદંડ, ધોરણ, નિયમ | Dhiren Panchal | 15-12-2009 | 
               
                  | 19 |  | વેબસાઇટમાં કોઈ ચોક્કસ વેબપેજ અથવા ફકરાને કે વાક્યને ફરી વખત ઝડપથી શોધી લેવા માટે વપરાતી સગવડ | Dhiren Panchal | 15-12-2009 | 
               
                  | 20 |  | ગળેથી પહેરી શકાય તેવું અડધી બાંયનું ટી આકારનું પહેરણ | Dhiren Panchal | 18-12-2009 | 
               
                  | 
                        
                     |