Total Visitor: 1,198,200
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
21
માનવશકિત, માનવઉર્જા Dhiren Panchal 25-12-2009
22
બારણું કે દરવાજો બંધ કરવા માટેની આંકડી Dhiren Panchal 25-12-2009
23
બાંધછોડ Dhiren Panchal 25-12-2009
24
નોકરી પર ઉપસ્થિત રહેવાની જાણ કરતો પત્ર Dhiren Panchal 25-12-2009
25
ચાવી સાથે ભરાવાતું ચગદું (ઝુડો) Dhiren Panchal 25-12-2009
26
મોબાઇલ ફોન માટે સર્વિસ પ્રોવાઇડર તરફથી અપાયેલું કાર્ડ Dhiren Panchal 25-12-2009
27
માહિતી/ડેટાનો સંગ્રહ કરવા માટેનું કાર્ડ Dhiren Panchal 25-12-2009
28
મુલાકાતીઓને અપાતું નામ-સરનામાવાળું કાર્ડ Dhiren Panchal 25-12-2009
29
વધારાનો વેરો Dhiren Panchal 25-12-2009
30
પોસ્ટલ ઇન્ડેક્ષ કોડ, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે ફાળવાયેલો વિશિષ્ટ ક્રમ Dhiren Panchal 25-12-2009
31
સતત ધુમ્રપાન કરનાર Dhiren Panchal 26-12-2009
32
અધિકાર અથવા સમર્થન, માલ પોતાનો છે અને સારી હાલતમાં છે એવી માલ વેચનારની ખાતરી તેમ જ અમુક મુદત સુધી દુરસ્તી કરવાની જવાબદારી સાથેનું પ્રમાણપત્ર Dhiren Panchal 26-12-2009
33
મોબાઇલ ફોન દ્વારા વાતચીત કરવાનો સમય Dhiren Panchal 29-12-2009
34
અગાઉથી નક્કી કરેલે સમયે ફૂટનારો બોમ્બ, નિયતકાલિક બોમ્બ Dhiren Panchal 29-12-2009
35
મશ્કરી માટે મુદ્દો બતાવનાર શબ્દો, ભાષણમાં વિશિષ્ટ ભાવ લાવવા માટેના શબ્દો Dhiren Panchal 19-07-2010
36
ડિજિટલ કેમરા કે મોબાઈલ દ્વારા લેવાતો પોતાનો ફોટો. ક્યારેક ગ્રુપ-સેલ્ફી પણ હોઈ શકે. Dhiren Panchal 23-07-2014
37
લોકપ્રિય મોબાઈલ મેસેન્જર એપ Dhiren Panchal 11-01-2016
38
ફેસબુક એ એક કંપની છે, જે ઓનલાઈન સોશિયલ નેટવર્કિંગ સર્વિસ પૂરી પાડે છે. Dhiren Panchal 16-02-2016
39
કાર્ય કરવાની પદ્ધતિ કે રીત. સામાન્ય રીતે ચોરી, લૂંટફાટ કે હત્યા જેવાં ગેરકાનૂની અને દુષ્કૃત્ય સંદર્ભે આ શબ્દ વપરાય છે. Dhiren Panchal 11-12-2016
40
ચલણી નોટના વપરાશ પર ફરમાવામાં આવેલો પ્રતિબંધ. તાજેતરમાં રૂપિયા 500 અને 1000ની નોટ પરના પ્રતિબંધ સંદર્ભે આ શબ્દ વપરાય છે. Dhiren Panchal 11-12-2016