Total Visitor: 1,198,308
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટેની પ્રસિદ્ધ વેબસાઇટ, વિરાટ અમેરિકન કંપની, એક સર્ચ-એંજિન, ઇન્ટરનેટ પર કોઈપણ વિષય માટે શોધ કરવા માટેનું વિશ્વપ્રસિદ્ધ માધ્યમ છે. ગુગલની વેબસાઇટ પર જવાથી જે ખાનું દેખાય છે તેમાં કોઈ પણ વિષય લખવાથી અને શોધ બટન દબાવવાથી તે વિષયક ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ માહિતી મેળવી શકાય છે. આ સાથે ગુગલ ફોટા, વિડીયો, બ્લોગ, પુસ્તકો વગેરે શોધ કરવા માટેની સગવડો પણ આપે છે Alpesh Bhalala 28-10-2009
2
ગણનયંત્ર, ગણતરીઓ કરનારું અથવા વિવિધ વ્યાપારોનું નિયંત્રણ કરનારું સ્વયં સંચાલિત વીજ ઉપકરણ Alpesh Bhalala 28-10-2009
3
સામાન્ય ગાણિતીક ગણતરીઓ માટે વપરાતું સાધન, ગણક યંત્ર Alpesh Bhalala 28-10-2009
4
કુલ ઘરેલું ઉત્પાદન, દેશના વિકાસ દરનું માપ (ટકામાં) Alpesh Bhalala 28-10-2009
5
શક્ય મતદારોનું જૂથ Alpesh Bhalala 28-10-2009
6
કંપનીઓના શેરની લે-વેચ કરવા માટે વ્યવસ્થા પૂરી પાડતું સ્થળ Alpesh Bhalala 29-10-2009
7
એકપાસેથી માલ કે શેર ખરીદી બીજાને વેચવું તે Alpesh Bhalala 29-10-2009
8
ધ્વનીને સંગૃહિત કરી બીજા કોઈ વિજાણુયંત્રમાં જેવાકે ટેપરેકોર્ડરમાં વગાડી શકાય એવું સંગ્રાહક Alpesh Bhalala 29-10-2009
9
ઇન્ટરનેટ પર વેબસાઇટનું ચોક્કસ સ્થાન દર્શાવતું સરનામું Alpesh Bhalala 03-11-2009
10
રસ્તો, નાળું કે રેલ્વે ટ્રેક ઓળંગવા બનાવેલો પુલ /સેતુ Alpesh Bhalala 12-11-2009
11
ગીત, મુવી ઉતારવું, માહિતીનો સંગ્રહ કરવો, ધ્વનિમુદ્રણ Alpesh Bhalala 19-11-2009
12
ગોળ ગોળ ફેરવવું Alpesh Bhalala 19-11-2009