Total Visitor: 1,198,085
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
21
મોબાઇલમાં કંઈપણ લખાણ કે નંબર ટાઇપ કરવા માટેનું આવરણ Jaimin Bhagat 01-12-2009
22
છબી ને દર્શાવે અને તેને વારંવાર જોઈ શકાય એ માટે તેનો સંગ્રહ પણ કરી શકે તેવું નાના કદનું ઇલેક્ટ્રૉનિક સાધન Jaimin Bhagat 01-12-2009
23
લાઇન ઓફ કંટ્રોલ (Line of Control) - બે દેશોના સૈન્ય અથવા રાજકીય નેતા દ્વારા બે પ્રદેશો વચ્ચેની હદને નિયંત્રિત કરતી સિમાંકન રેખા Jaimin Bhagat 04-12-2009
24
Indian Standard Institute ને આઇએસઆઇ કહેવામાં આવે છે. જે અનુસાર જો કોઈ વસ્તુ કે ખાદ્ય પદાર્થ તેના નક્કી કરેલા ધારાધોરણોમાં બંધ બેસતો હોય તો તેને આ પ્રમાણ આપવામાં આવે છે (૨) પાકિસ્તાની ગુપ્તચર સંસ્સ્થા Inter service Intelligence Jaimin Bhagat 04-12-2009
25
ભારતના અંતરિક્ષ કાર્યો અને સંશોધનોને અમલમાં મૂકતી સંસ્થા Jaimin Bhagat 04-12-2009
26
કમ્પ્યૂટરમાં કોઈપણ લખાણ કે શબ્દોને અલગ અલગ પ્રકારની રૂપરેખા કે દેખાવ આપવા માટે ઉપલબ્ધ શૈલીઓ Jaimin Bhagat 07-12-2009
27
કમ્પ્યૂટરની મુખ્ય સ્ક્રીન જેના ઉપર પ્રોગ્રામ, ફાઇલનો સંગ્રહ કરી શકાય અને તે પ્રોગ્રામ કે ફાઇલને સીધાજ ખોલી શકાય તેવી સ્ક્રીન Jaimin Bhagat 09-12-2009
28
શેરોની લે-વેચનું સંચાલન કરવા માટેનું ખાતું Jaimin Bhagat 11-12-2009
29
કમ્પ્યૂટરની હાર્ડ ડ્રાઇવની મેમરીની ક્ષમતાનો સૌથી મોટો એક્મ જે ૧૦૨૪ ગીગાબાઇટે એક ટેરાબાઇટનો એકમ હોય છે Jaimin Bhagat 30-01-2010
30
ઘણા બધા કમ્પ્યૂટરની જોડે જોડાયેલું અને તેમની માહિતીનો સંગ્રહ કરવાવાળું એક કમ્પ્યૂટર Jaimin Bhagat 30-01-2010