| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 1 |  | તમારા સંદેશને માત્ર ૧૪૦ અક્ષરોમાં પ્રસારિત કરવાની સેવા. દા.ત. ટ્વીટર.કોમ, આઈડેન્ટી.કા | Kartik Mistry | 28-10-2009 | 
               
                  | 2 |  | ગાંધી ચિંધ્યા માર્ગનો મોર્ડન શબ્દ. લગે રહો મુન્નાભાઈ મુવી પરથી.. | Kartik Mistry | 28-10-2009 | 
               
                  | 3 |  | ઇન્ટરનેટ ચલાવવા માટેનું એક ખાસ સૉફ્ટવેર જેના દ્વારા અલગ અલગ વેબ પેજ શોધી અને ઇન્ટરનેટ ઉપર દર્શાવી શકાય છે | Kartik Mistry | 29-10-2009 | 
               
                  | 4 |  | ઇન્ટરનેટ પરથી માહિતી તમારા કમ્પ્યૂટરમાં લેવી તે ક્રિયા. માહિતી ચિત્ર, ધ્વનિ કે લખાણ ગમે તે હોઈ શકે છે | Kartik Mistry | 29-10-2009 | 
               
                  | 5 |  | ઇન્ટરનેટ વડે મોકલાતો સંદેશ કે પત્ર | Kartik Mistry | 29-10-2009 | 
               
                  | 6 |  | નકામા, અજાણ્યા, મોટાભાગે લલચાવતા ઇમેલ | Kartik Mistry | 20-11-2009 |