Total Visitor: 1,211,552
Added Words: 1,096
Word
બ્રાઉઝર
Meaning
ઇન્ટરનેટ ચલાવવા માટેનું એક ખાસ સૉફ્ટવેર જેના દ્વારા અલગ અલગ વેબ પેજ શોધી અને ઇન્ટરનેટ ઉપર દર્શાવી શકાય છે
Example
ફાયરફોક્સ બ્રાઉઝર વડે તમે ઇન્ટરનેટને વધુ સારી રીતે માણી શકો છો
Author
Kartik Mistry
Date
29-10-2009