Word Details
Word
               ગાંધીગીરી
		               
               Meaning
               ગાંધી ચિંધ્યા માર્ગનો મોર્ડન શબ્દ. લગે રહો મુન્નાભાઈ મુવી પરથી..
            Type
                   નામ
                Example
                   ફલાણાભાઈ એ બળજબરીને બદલે ગાંધીગીરી કરી એટલે તેમનું કામ થઈ ગયું.
                Author
               Kartik Mistry
            Date
               28-10-2009
               
            


