| No |
Word |
Word Meaning |
Author Name |
Date |
| 1 |
|
બહુરાષ્ટ્રીય કંપની એટલેકે એવી કંપની જેના એક કરતાં વધારે દેશોમાં કાર્યાલયો આવેલા હોય છે |
Saumya Suhagiya |
07-11-2009 |
| 2 |
|
વનસ્પતિજન્ય, ઔષધિઓનું બનેલું |
Saumya Suhagiya |
07-11-2009 |
| 3 |
|
ખાવામાં મજેદાર પણ સ્વાસ્થયની દૃષ્ટિએ હાનીકારક હોય તેવું ભોજન
|
Saumya Suhagiya |
07-11-2009 |
| 4 |
|
પાણીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરી પીવાલાયક પાણી બનાવતું યંત્ર |
Saumya Suhagiya |
07-11-2009 |
| 5 |
|
પોતાના નોંધાયેલા ક્ષેત્રથી બીજા વણનોંધાયેલ ક્ષેત્રમાં જતા આપોઆપ મોબાઇલની પ્રાપ્ત થતી સુવિધા |
Saumya Suhagiya |
07-11-2009 |