Total Visitor: 1,215,448
Added Words: 1,096
Word
રોમિંગ
Meaning
પોતાના નોંધાયેલા ક્ષેત્રથી બીજા વણનોંધાયેલ ક્ષેત્રમાં જતા આપોઆપ મોબાઇલની પ્રાપ્ત થતી સુવિધા
Example
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા રોમિંગ ભાડું લાગે છે.
Author
Saumya Suhagiya
Date
07-11-2009