Word Details
Word
               એમએનસી
		               
               Meaning
               બહુરાષ્ટ્રીય કંપની એટલેકે એવી કંપની જેના એક કરતાં વધારે દેશોમાં કાર્યાલયો આવેલા હોય છે
            Example
                   એમએનસીનાં અધિકારીઓના પગાર ઊંચા હોય છે
                Author
               Saumya Suhagiya
            Date
               07-11-2009
               
            


