Total Visitor: 1,210,038
Added Words: 1,096
No Word Word Meaning
881 હેળ્ય ટેવ, મહાવરો, હેળવવાની રીત (૨) ગર્ભિણી સ્ત્રીને થતા અભાવા; સવારને પહોર આવતી મોળ્ય, ઊલટી વગેરે
882 હૈડાફૈડ હરડાફરડ, દોડાદોડ, પટલાઈ કરવી
883 હૈયાબળ પરિતાપ, લોહીઉકાળો
884 હૈયાવલોણું લોહીઉકાળો
885 હૈયાશેકણું હાય બળતરા
886 હોકે ચગવવો હુક્કો ગગડાવવો
887 હૌવા બાવા આદમની જોડીદાર, આદિ માનવની મા (૨) હાઉ, હઉવા, બાળકને ડરાવવા માટેનો શબ્દ