Word Details
Word
               વેન્ચર કેપીટલ
		               
               Meaning
               વેન્ચર કેપીટલ એટલે કોઈ નવા વ્યવસાય કે સાહસમાં રોકાણ કરવું. જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિક પોતાનો ધંધો શરૂ કરે અને તેને મૂડીની જરૂર હોય તો તે એવાં રોકાણકારની શોધ કરે કે જે ભવિષ્યનાં મોટાં લાભની આશાએ તેનાં સાહસમાં રોકાણ કરવા તૈયાર થઈ જાય. મૂડી મેળવવાનાં આ પ્રકારને વેન્ચર કેપીટલ કહે છે
            Author
               JAYESH 
            Date
               14-11-2009
               
            


