Word Details
Word
               પી.ઑ.એસ.
		               
               Meaning
               પોઇન્ટ ઓફ સેલ,
પોઇન્ટ ઓફ સેલ એટલે કે કાર્ડ સ્વેપ કરવાનું મશીન.
જેનાથી તમારે કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નહિ રહે. આ પીઓએસ મશીન સંપૂર્ણપણે વાયરલેસ છે. એટલું જ નહિ તમે તમારા મોબાઈલથી સરળતાથી ટ્રાન્જેકશન કરી શકશો.
            Example
                   કેશ લેસ કલેકશન માટે પીઓએસ મશીન
                Author
               JAYESH 
            Date
               06-02-2017
               
            


