Total Visitor: 1,198,354
Added Words: 1,096
Word
સર્ચ-એન્જિન
Meaning
ઇન્ટરનેટ પર કોઈ પણ વિષય માટે શોધ કરવા માટેનું માધ્યમ. ફક્ત ઇન્ટરનેટ સુધી મર્યાદિત નથી તે ઇન્ટ્રાનેટમાં પણ શોધ કરવા માટે વાપરી શકાય, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ગણતરીની ક્ષણોમાં માહિતી શોધી આપનારું સાધન
Example
ગુગલ એક સર્ચ-એન્જિન છે
Author
Vipul Limbachiya
Date
29-10-2009