Word Details
Word
               ઇકોકાડિયોગ્રામ  
		               
               Meaning
               જેમાં અલ્ટ્રાસાઉન્ડ તરંગોથી હૃદયના સ્નાયુઓ, પમ્પિંગ શકિત, બલ્ડ સપ્લાય અને કાર્ડિયાક વાલ્વની પરિસ્થિતિ જાણવા મળે છે.તે હાર્ટ ફંકશનિંગની ક્ષમતા તેમજ એટેક આવી ગયેલ હોય તો તેની પણ જાણ કરે છે
            Author
               Kashmira Patel
            Date
               01-12-2009
               
            


