Total Visitor: 1,210,059
Added Words: 1,096
Word
નુડલ્સ
Meaning
નુડલ્સ એ ચાઇનીઝ વાનગી છે, જે મેંદાની બનાવટ છે. પાતળી લાંબી સેવ જેવી આવે છે અને તેને બાફી તેમાં ગાજર, કોબીજ, કેપ્સીક્મ, લીલી ડુંગળી, લસણ વગેરે શાકભાજી સાંતળી તેમાં આદુ, મંરચાની પેસ્ટ, વિનેગર, સોયાસોસ વગેરે નાંખી બનાવવામાં આવે છે.
Example
બલવંત આજે તેના મિત્ર જોડે નુડલ્સ ખાવા જવાનો છે.
Author
Kashmira Patel
Date
03-12-2009