Total Visitor: 1,210,468
Added Words: 1,096
Word
હમશકલ
Meaning
આબેહૂબ ચહેરો, રૂપ કે સિકલમાં સામ્યતા કે મળતું આવે તેવું
Example
નિમેષ ને મિનેષ બંને હમશકલ છે કે કોઈ જલ્દી ઓળખી ના શકે.
Author
Kashmira Patel
Date
21-01-2010