Total Visitor: 1,198,074
Added Words: 1,096
Word
ટણીબાજ
Meaning
દરેક વાત કે વ્યવહારમાં અહંકાર, ગર્વ, મગરૂરી, હુંપદ રાખનારું
Example
ભરત ટણીબાજ છે એટલે કોઈને એની સાથે કામ કરવું ગમતું નથી
Author
Kashmira Patel
Date
16-12-2009