Word Details
Word
               ડેબિટ કાર્ડ
		               
               Meaning
               એક પ્રકારનું એવું કાર્ડ કે જેના દ્વારા તમે રોકડ ચૂકવણી કર્યા વિના તમારા બૅંકના ખાતામાંથી સીધી ચૂકવણી કરીને ખરીદી કરી શકો કે કોઈપણપ્રકારની ચૂકવણી કરી શકો છો 
            Example
                   આજકાલ લોકો ડેબિટ કાર્ડથી જ જરૂરિયાત મુજબના નાણાં ઉપાડે છે
                Author
               Kashmira Patel
            Date
               18-12-2009
               
            


