Word Details
Word
               સર્ફિંગ  
		               
               Meaning
               ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વેબસાઇટ કે અન્ય સેવાઓને લગતી માહિતી કે જાણકારી શોધવી કે જાણવી           
            Example
                   હર્ષિલને નેટ સર્ફિંગ કરવું ખૂબ ગમે છે
                Author
               Kashmira Patel
            Date
               25-12-2009
               
            


