Word Details
Word
               ગીક
		               
               Meaning
               ઈલેક્ટ્રોનિક સાધનો-ઉપકરણોનો જાણકાર -સમજનાર- રીપેર કરી શકનાર વ્યક્તિ 
            Example
                   મોબાઇલના વ્યાપ પછી એની ઊપર ટેકનોલોજી વિકસાવનાર ગીક્સ આવનારા સમયમાં ઘણી કમાણી કરી શકશે. 
                Author
               Murtaza Ali
            Date
               19-12-2010
               
            


