Word Details
Word
               કી-વર્ડ
		               
               Meaning
               મુખ્યશબ્દ,શબ્દ-હાર્દ, કોઈ પણ વિષય યા વસ્તુને રજુ કરતો મુખ્ય શબ્દ જે એમાં રહેલા વિષય-વસ્તુને સમજાવવામાં મદદરૂપ થાય. 
            Example
                   કોઈ વિષય પર સંશોધન કરતાં પૂર્વે એમાં રહેલા મુખ્ય શબ્દોનું કલેક્શન કરવામાં આવે તો જાણકારી જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે. 
                Author
               Murtaza Ali
            Date
               16-08-2010
               
            


