Word Details
Word
               હેકર 
		               
               Meaning
               એવી વ્યક્તિ  કે જે કોઈ વસ્તુ કે તંત્રમાં બિન-કાયદેસર (અથવા કાયદેસર પણ) પગપેસારો કરી તે વસ્તુ કે તંત્રમાં પ્રયોગાત્મક ઘટિત યાં અઘટિત કાર્યો કરે. 
            Example
                   શરૂઆતમાં હેકરનું કામ તંત્રને ખોરવી નાખવાનું હતું પણ સમયાંતરે રાષ્ટ્રીય લેવલ પર હેકર પોતાના જ્ઞાનનો સદુપયોગ કરીને રાષ્ટ્રની સેવા પણ કરી શકે છે.
                Author
               Murtaza Ali
            Date
               17-05-2010
               
            


