Total Visitor: 1,213,673
Added Words: 1,096
Word
નિષ
Meaning
બજારના એક વિશિષ્ટ માળખા માટે બનાવામાં આવેલી પ્રોડક્ટ કે સર્વિસ.
Example
કોઈ એક બજારમાં સમયાંતરે હરીફાઈ વધતી જાય છે ત્યારે તે પ્રોડક્ટ કે સર્વિસમાં નિષ્ બનાવનાર વેપારી પોતાનું એક વિશિષ્ઠ સ્થાન બનાવે છે, પોતાનું એક નવું બજાર પેદા કરે છે.
Author
Murtaza Ali
Date
17-05-2010