Word Details
Word
               મલ્ટી-ટચ 
		               
               Meaning
               કોમ્પુટર કે સ્માર્ટ-ફોનના સ્ક્રીન પર એકથી વધુ આંગળીઓ વડે કરાતી પ્રતિક્રિયા. જેના દ્વારા અંદર રહેલા પ્રોગ્રામ્સને ચલાવી શક્ય કામો કરી શકાય.
            Example
                   હાલના નવા કોમ્પુટરના સ્ક્રીન મલ્ટી-ટચની સુલભતા સાથે આવી રહ્યા છે. 
                Author
               Murtaza Ali
            Date
               17-05-2010
               
            


