Total Visitor: 1,198,071
Added Words: 1,096
Word
ટ્વિટ
Meaning
૧૪૦ અક્ષરોમાં લખાતી વિગત. જેમાં કોઈ પણ પ્રકારનો સંદેશો, સમાચાર ત્વરિત આપી શકાય તેવી પ્રક્રિયા.
Example
ટ્વિટર.કોમ નાં આગમાન બાદ તેની સેવામાં ટ્વિટ કરી તમારો સંદેશો એક સાથે લાખો લોકોને પાઠવી શકો છો.
Author
Murtaza Ali
Date
02-05-2011