Total Visitor: 1,198,402
Added Words: 1,096
Word
ચાવળા થવું
Meaning
વાયડા થવું, દોઢ ડહાપણ કરવું, ખોટી રીતે કે ખોટા કારણોસર આપવડાઈ દાખવવી
Example
હવે બસ કર ભાઈ, બહુ ચાવાળો થા નહિ; બધા તને સારી રીતે ઓળખે છે.
Author
H S PAREKH
Date
21-08-2014