Word Details
Word
               હુવાણ્ય
		               
               Meaning
               આરામ, સુખ, રાહત 
            Example
                   સરોજને ચાર દિ થી શરીરે હુવાણ્ય જ નથી વળતી.  નથી તો તાવ ઉતરતો કે નથી દાગતર મગનું નામ મરી પાડતો. માના મુંજારોનો આરો જ નથી.   
                Author
               H S PAREKH
            Date
               27-08-2014
               
            


