Word Details
Word
               બિઢડિયું
		               
               Meaning
               ઢબ્બુ, નાનોસો સિક્કો  
            Example
                   છગનભાઈને એકાએક શું યાદ આવ્યું કે બાવાજી તરફ બિધડિયું ફગાવતાં રિક્ષામાં બેસતાં મંદિરેથી રવાના થયાં. 
                Author
               H S PAREKH
            Date
               14-09-2014
               
            


