Total Visitor: 1,198,062
Added Words: 1,096
Word
ઢુંગુ
Meaning
ગીચ, ઘટ્ટ , ટોળાબંધ
Example
ઢુંગે વાળેલાં માણસોમાંથી માર્ગ કાઢતાં કાઢતાં પોલીસ કર્મીઓને નાકે દમ આવી ગયો.
Author
H S PAREKH
Date
10-09-2014