Word Details
Word
               બોખલાવું
		               
               Meaning
               તત-ફફ થવું, વાત કરતાં અકળામણ સાથે અચકાવું, 
            Example
                   ખોટો બચાવ કરતાં કોઈ પણ સમજુ જવાબદાર માણસ જરૂર બોખલાઈ જાય છે.
                Author
               H S PAREKH
            Date
               22-08-2014
               
            


