Total Visitor: 1,192,859
Added Words: 1,096
Word
પ્હોંરેલો (પ્હોંરીલો)
Meaning
ફોરમતો, ઉત્સાહી, ખંતીલો, આનંદી, ફૂંલણસી
Example
દીનુ પણ ખરો પ્હોંરીલો માણસ !, જરાં અમથી વાત થઇ ન થઇ ત્યાં તો બધાની યાત્રાની ટિકિટો બૂક કરી નાંખી ને પૂરો કાર્યક્રમ પણ ઘડી નાંખ્યો. વાહ, કેવું પડે હં !
Author
H S PAREKH
Date
26-08-2014