Word Details
Word
               પ્હોહ પાડવો 
		               
               Meaning
               રોફ જમાવવો, રૂઆબ પાડવો, ધાક કે પ્રભાવી અસર ઉભી કરવી   
            Example
                   વાહ ભાઈ, કેવું પડે ! નારીશશક્તિકરણનાં પ્રભાવી પગલાં સૂચવી સવિતાબેને તો પ્હોહ પાડી દીધો.   
                Author
               H S PAREKH
            Date
               21-08-2014
               
            


