Total Visitor: 1,210,054
Added Words: 1,096
Word
રુંભાડાં
Meaning
ચિંતામાં ખોટી દોડાદોડ, આટાફેરા
Example
લાભુબેન રમેશ તરફ જોતા બોલ્યા "હવે રુંભાડાં લેવાનું મૂક અને જરા એક બાજુ બેસ અને શાંત ચિત્તે વિચાર કર કે હવે શું કરવું જોઈએ. એમ હોય તો બે શાણા માણસોની સલાહ લઇ જો"
Author
H S PAREKH
Date
30-09-2014