Word Details
Word
               બાધવું
		               
               Meaning
               ઝગડવું, કજીયો કરવો 
            Example
                   હાલો હાલો ઝટ, નદી કાંઠે  દામુ ને પેલો રણછોડજી શેઠનો મેં'તો બાધી પડ્યા સે તી સોડાવી લાવી. 
                Author
               H S PAREKH
            Date
               30-04-2015
               
            


