Word Details
Word
               મોઢવુ
		               
               Meaning
               છાંણાને ગોઠવીને ઊંચો ઢગલો કરીનેે તેેના ફરતે છાણનો થર ચડાવી દેવામાં આવે છે આમ કરવાથી ચોમાસામાં  છાણા કોરા રહે છે આ છાણા સાચવવાની વ્યવસ્થાને મેઢવુ કહે છે
            Author
               Anil Kane
            Date
               15-09-2014
               
            


