Word Details
Word
               સામણવું
		               
               Meaning
               તલવારને હાથમા લઈ સમતોલ કરી અરતે ફરતે ફેરવવાની ક્રિયાને તલવાર સામણવી કહે છે. લગ્ન પ્રસંગે જુવાનિયાઓ શક્તિ પ્રદર્શન કરવા આ રીતે તલવાર ફેરવે છે. ઘણા હોશિયારલોકો બે હાથે પણ સામણી શકે છે
            Author
               Anil Kane
            Date
               16-09-2014
               
            


