Total Visitor: 1,215,448
Added Words: 1,096
Word
નોંજણુ
Meaning
ગાયને દોહવાામાટે બેસેે ત્યારેે તેના પાછળના બે પગ અને પૂંછડુ અેક દોરીથી બાધીદેવામા અાવે છે જેથી ગાય હલન ચલન ના કરે અને પાટુ પણ ના મરે પૂંછડુ પણ હલાવી ન સકવા થી તકલીફ ન કરે.આ દોરી ને નોંજણુ કહે છે.
Author
Anil Kane
Date
15-09-2014