Word Details
Word
               ચિઅર લીડર 
		               
               Meaning
               દર્શકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા નૃત્ય, સંગીત દ્વારા મનોરંજન આપે તેવા ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે ચિઅર લીડર 
            Example
                   ૨૦-૨૦ ક્રિકેટમાં સિક્સર અને ચોગ્ગા વાગે ત્યારે નૃત્ય કરી ચિઅર લીડર દર્શકો અને ક્રિકેટરોનો ઉત્સાહ વધારે છે 
                Author
               Dhaval Navaneet
            Date
               01-11-2009
               
            


