| No |
Word |
Word Meaning |
Author Name |
Date |
| 101 |
|
કપડાં, વાળ વિગેરે કોઈપણ ભીની ચીજને સુકવવા માટેનું વીજળી અથવા ગેસથી ચાલતું મશીન |
Suresh Jani |
18-11-2009 |
| 102 |
|
દરિયાઈ કે હવાઈ મુસાફરીને લગતું |
Suresh Jani |
20-11-2009 |
| 103 |
|
ઊભું |
Suresh Jani |
20-11-2009 |
| 104 |
|
દૃષ્ટિને લગતું |
Suresh Jani |
20-11-2009 |
| 105 |
|
લોહી, પેશાબ વિ. ને ચકાસવાનું શાસ્ત્ર |
Suresh Jani |
20-11-2009 |
| 106 |
|
ક્ષ કિરણો વાપરી, શરીરની આંતરિક તપાસ કરવાનું શાસ્ત્ર |
Suresh Jani |
20-11-2009 |
| 107 |
|
તારીખ બદલાવાની પ્રક્રિયા |
Suresh Jani |
24-11-2009 |
| 108 |
|
વાહનમાં સામાન રાખવા માટેની ડબા જેવી, તાળું વાસી શકાય તેવી જગ્યા |
Suresh Jani |
12-12-2009 |
| 109 |
|
સામ્યવાદી પક્ષની સર્વોચ્ચ કક્ષાની સમિતિ |
Suresh Jani |
12-12-2009 |
| 110 |
|
મોતીયાના ઓપરેશન પછી આંખમાં મૂકવામાં આવતો બનાવટી લેન્સ |
Suresh Jani |
21-01-2010 |
|
|