| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 61 |  | આડાઅવળું, કોઈ ક્રમ વિનાનું | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 62 |  | પ્રાચીન ગ્રીસમાં ઑલિમ્પિયાના મેદાન
પર દર ચાર વરસે થતો રમતગમતનો અને
સાંસ્કૃતિક ઉત્સવ અને અત્યારના આધુનિક યુગમાં તે વિશ્વના જુદા જુદા દેશોના ખેલાડીઓ વચ્ચે દર ચાર વર્ષે યોજવામાં આવે છે. | Suresh Jani | 03-11-2009 | 
               
                  | 63 |  | કમ્પ્યૂટર અને તેના સિદ્ધાંત પર આધારિત સાધનોને કાર્યકારી કરવા માટેની પાયાની સૂચનાઓ ધરાવતી પદ્ધતિ | Suresh Jani | 03-11-2009 | 
               
                  | 64 |  | અમેરિકન ભરવાડ | Suresh Jani | 03-11-2009 | 
               
                  | 65 |  | વણવું તે | Suresh Jani | 03-11-2009 | 
               
                  | 66 |  | નકશા દોરવા માટેનું બોર્ડ | Suresh Jani | 03-11-2009 | 
               
                  | 67 |  | શ્વેતપત્ર, અગત્યની વાતના અગત્યના મુદ્દા રજૂ કરતો દસ્તાવેજ | Suresh Jani | 03-11-2009 | 
               
                  | 68 |  | ચોપડી બાંધનાર | Suresh Jani | 03-11-2009 | 
               
                  | 69 |  | ઊભા ઊભા વગાડી શકાય તેવું હાર્મોનિયમ | Suresh Jani | 03-11-2009 | 
               
                  | 70 |  | ટેલીવિઝનનું ટૂંકું અને પ્રચલિત નામ | Suresh Jani | 05-11-2009 | 
               
                  | 71 |  | મિશ્ર ધાતુ | Suresh Jani | 11-11-2009 | 
               
                  | 72 |  | પાઈપના સમારકામ માટે વપરાતું પાનું | Suresh Jani | 11-11-2009 | 
               
                  | 73 |  | એક જાતનું ફૂલ - નેધરલેન્ડમાં તેનો સૌથી વધારે વપરાશ છે | Suresh Jani | 11-11-2009 | 
               
                  | 74 |  | નકામું, બોગસ | Suresh Jani | 11-11-2009 | 
               
                  | 75 |  | ઘઉંમાંથી બનતી ઇટાલયન વાનગી | Suresh Jani | 11-11-2009 | 
               
                  | 76 |  | એક જાતની કેન્ડી | Suresh Jani | 11-11-2009 | 
               
                  | 77 |  | દક્ષિણ ભારતીય અડદ અને ચોખામાંથી બનાવવામાં આવેલી એક વાનગી. જે સંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે | Suresh Jani | 12-11-2009 | 
               
                  | 78 |  | એક બીજાને અડીને બનાવેલાં મકાનો | Suresh Jani | 12-11-2009 | 
               
                  | 79 |  | કમ્પ્યૂટર સ્ક્રિન ઉપર માઉસની જગ્યા બતાવતું ચિહ્ન | Suresh Jani | 12-11-2009 | 
               
                  | 80 |  | પેટ્રોલિયમમાંથી બનતાં રસાયણ | Suresh Jani | 12-11-2009 | 
               
                  | 
                        
                     |