| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 41 |  | જોડીયાં બાળક | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 42 |  | બાળકોને સાચવવાની જગા, નાનાં બાળકોને નિશાળમાં ભણવા મૂકતાં પહેલાં રમતાં રમતાં નવીન વસ્તુઓ શીખવાડતી સંસ્થા, અંગ્રેજીમાં તે પ્લેગ્રુપ તરીકે ઓળખાય છે. | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 43 |  | ઇન્ટરનેટ પર જુદા જુદા સ્થાનોને જોડતી સાંકળ | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 44 |  | ઘણા જણને એકસાથે રહેવાનો રૂમ | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 45 |  | કપડાં રાખવાનું કબાટ, લાકડાનું મોટું કબાટ કે તિજોરી | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 46 |  | આંકડાશાસ્ત્ર, આંકડાકીય માહિતી | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 47 |  | ખુશામત | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 48 |  | પ્રવાસ માટેનું ભથ્થું | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 49 |  | મોંઘવારી ભથ્થું | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 50 |  | ઊંચે નીચે મોજ કરાવતું સાધન | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 51 |  | ક્ષયરોગ, ફેફસાંનો એક રોગ, રાજરોગ, રાજક્ષ્મા, ધાતુક્ષય, ખેન. આ ચેપી રોગ પ્રાણીઓના શ્વાસોછ્વાસ મારફત ફેલાય છે. માણસો ઉપરાંત બધી જાતનાં જાનવરોને તેમ જ પક્ષીઓને પણ તે લાગુ પડે છે. તેનું કારણ અમુક જાતનાં જંતુ છે. આ જંતુ પ્રાણીઓનાં શરીરમાં જીવી શકે છે. બંધ હવાવાળાં મકાનોમાં તે જલદી ફેલાય છે. ખુલ્લી હવામાં તે જલદી ફેલાતાં નથી. સૂર્યના તડકામાં તરત મરી જાય છે. | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 52 |  | દમ, શ્વાસ ચડી જવાનો એક રોગ | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 53 |  | ફ્રૂટસલાડ બનાવવા વપરાતો પાવડર | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 54 |  | દૂધ ઉકાળી તેમાં કસ્ટાર્ડ અને ખાંડ ઉમેરી તેને ઠંડુ કરી ફળોના નાના કટકા નાખી બનાવવાની વાનગી | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 55 |  | ગુવારમાંથી બનતી દવા | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 56 |  | વીડિયો ઊતારવાનો મૂવી કેમેરા | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 57 |  | ભલીભોળી ભલીવાર વિનાની વ્યક્તિ | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 58 |  | ટુકડા ગોઠવી ચિત્ર બનાવવાની કળા | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 59 |  | કાગળ કે કેનવાસ પર ટુકડા ચોંટાડી ચિત્ર બનાવવાની કળા | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 60 |  | મણકા વાપરીને ચીજ બનાવવાની કળા | Suresh Jani | 01-11-2009 | 
               
                  | 
                        
                     |